Gujarati News

Gujarati News

News of Tuesday, 4th June 2019

વાલ્મીકી સમાજના ભાજપ અગ્રણી ચમનભાઇ ખખ્ખરનો જન્મદિન

રાજકોટ તા. ૪: વાલ્મીકી સમાજના પ્રમુખ તેમજ ભાજપના અગ્રણી ચમનભાઇ જીવાભાઇ ખખ્ખરનો આજે જન્મ દિવસ છે. જીવનના ૬૯માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યાં છે. સામાજીક કાર્યકર્તા તરીકે વર્ષોથી સેવારત એવા ચમનભાઇ ખખ્ખરના જન્મ દિવસે મિત્ર સર્કલ તેમજ પાર્ટીના કાર્યકર્તા દ્વારા મો. ૯૬૦૧પ ૦૩૦૩૮ ઉપર જન્મદિવસની શુભેચ્છાવર્ષા થઇ રહી છે.

(3:23 pm IST)