Gujarati News

Gujarati News

News of Tuesday, 4th June 2019

કંપની સેક્રેટરી વિવેકભાઇ વસાણીનો આજે જન્મ દિવસ

નવાગઢ તા.૪ : શિક્ષણ બાદ પસંદગીના ક્ષેત્રમાં ગળાડુબ અભ્યાસ કરી મહારત હાંસલ કરી અમાપ અફાટ સિદ્ધિ મેળવી રહેલા રાજકોટના કંપની સેક્રેટરી વિવેકભાઇ નીતીનભાઇ વસાણીનો આજે જન્મ દિવસ છે.મુળ જેતપુરના વતની છે.

નવાગઢ ખાતે આવેલ સેંટફ્રાન્સીસ સ્કુલમાં પ્રાથમીક શિક્ષણ પુરૂ કર્યા બાદ રાજકોટ ખાતે ગ્રેજ્યુએસન એલ.એલ.બી. પત્રકારીત્વની ડીગ્રી હાસલ કરી પોતાના પસંદગી સમા કંપની સેક્રેટરી સીએસની વીના બ્રેકે  સિદ્ધિ હાંસલ કરી માલવીયા ચોક ખાતે પ્રમુખ સ્વામી આર્કેડ ખાતે ઓફીસ ધરાવતા વિવેકભાઇના જીવનમાં તેમના ધર્મપત્ની શ્રીમતી પાયલબેન રણકારે ફેલાવ્યોછે તેમના મોબાઇલ નં. ૯૪ર૭૭ ર૩૭પર ઉપર જન્મ દિનની શુભેચ્છા મળી રહી છે.

(1:28 pm IST)
  • સુરતનો સુવાલી દરિયો બન્યો તોફાનીઃ દરિયા કિનારા આસપાસના ગામોને એલર્ટ કરાયાઃ ૧૫ ફુટથી વધુ ઊંચા મોજા ઉછળ્યાઃ સુવાલી દરિયાનું જોવા મળ્યું રોંદ્ર સ્વરૂપ access_time 12:52 pm IST

  • કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાએ પોરબંદરના દરિયા ચોપાટીની મુલાકાત લઈ અને સ્થળની શું પરિસ્થિતિ છે તેનું નિરીક્ષણ કર્યુ હતું. તેમણે જણાવેલ કે વહીવટી તંત્રના તમામ અધિકારીઓ એલર્ટ છે અને દરિયા નજીકના વિસ્તારમાં ન જવા અપીલ કરી હતી. access_time 12:53 pm IST

  • વાયુ વાવાઝોડું અપડેટ : પોરબંદરની બાજુમાં આવેલ કૂચડી ગામ પાસે દરિયાના પાળામાં, સાંજે ગાબડું પડતા દરિયાના મબલખ પાણી ખેતરોમાં ફરી વળ્યા છે access_time 10:30 pm IST