Gujarati News

Gujarati News

News of Tuesday, 4th June 2019

અમરેલી જિલ્લા વિકાસ અધિકારી સી.એમ.પાડલિયાનો જન્મદિન

રાજકોટઃ અમરેલીના જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા શ્રી સી.એમ.પાડલિયાનો જન્મ તા.૪ જુન ૧૯૬૦ના દિવસે થયેલ. આજે ૬૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ જુનાગઢ પંથકમા વતની અને ૨૦૦૯ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. આ અગાઉ રાજયની સેટલમેન્ટ કમિશ્નર કચેરીમાં ખાસ ફરજ પરના અધિકારી તરીકે કાર્યરત હતા.

ફોન.નં.૦૨૭૯૨-૨૨૨૩૧૩

મો.૯૯૭૮૪ ૦૬૨૨૭ -  અમરેલી

(11:36 am IST)