Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

મોહનભાઇ રાખૈયાનો આજે જન્મદિવસ

રાજકોટઃ બહુજન સમાજ પાર્ટી ગુજરાત પ્રદેશના મહાસચીવ તથા બૌધ્ધિસત્વ આંબેડકર બુધ્ધ વિહાર ટ્રસ્ટના પ્રમુખ મોહનભાઇ રાખૈયાનો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના ૫૩ વર્ષ પુર્ણ કરી ૫૪માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. (મો.૯૭૨૫૪ ૮૩૮૭૯)

(3:46 pm IST)