Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલનો જન્મદિન

રાજકોટ : જામનગર ગ્રામ્યમાં ગયા મહિને જ ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા ભાજપના શ્રી રાઘવજી પટેલનો જન્મ તા. ૧ જૂન ૧૯પ૮ના દિવસે થયેલ. તેમનો આજે ૬રમાં વર્ષમાં પ્રવેશ થયો છે. તેઓ મૂળ ધ્રોલ તાબેના મોટા ઇટાળા ગામના વતની છે. અગાઉ રાજયમાં ગ્રામ ગૃહ નિર્માણ, રમતગમત, પાણી પુરવઠા વગેરે વિભાગોના મંત્રી પદે રહી ચૂકયા છે.

મો. ૯૮રપર ૧૩૩૦ર, ધ્રોલ

(4:15 pm IST)