Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

શિક્ષણ મંત્રીના અંગત સચિવ એન.એસ. ડોડિયાનો જન્મદિન

રાજકોટઃ. શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના અંગત સચિવ તરીકે ફરજ બજાવતા અધિક કલેકટર કક્ષાના અધિકારી શ્રી નટવરસિંહ એસ. ડોડિયાનો જન્મ તા. ૧ જૂન ૧૯૬૪ના દિવસે થયેલ. આજે ૫૬માં વર્ષની કેડીએ કદમ માંડયા છે. તેઓ એમ.એ., એલ.એલબી.ની પદવી ધરાવે છે. મૂળ પાટણ જિલ્લાના વતની છે. તેઓ અગાઉ બનાસકાંઠા, નવસારી, સુરત વગેરે જિલ્લામાં ફરજ બજાવી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૩૮૦૭૬

મો. ૯૯૭૮૪ ૦૮૭૪૭ - ગાંધીનગર

(3:43 pm IST)