Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

કાલે પંચાયત સેવા પસંદગી બોર્ડના સચિવ બી.સી. પરમારનો જન્મદિન

રાજકોટઃ ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના સચિવ તરીકે ફરજ બજાવતા અધિક કલેકટર કક્ષાના અધિકારી શ્રી ભરત સી. પરમારનો જન્મ તા. ૨ જૂન ૧૯૬૯ના દિવસે થયેલ. આવતીકાલે સ્વર્ણિમ જયંતી વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ મૂળ મહેસાણા પંથકના વતની અને વાણિજ્ય સ્નાતક છે.

મો. ૮૯૮૦૦ ૧૦૯૫૦ - ગાંધીનગર

(3:43 pm IST)