Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

અમરેલી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી ઇકબાલ ગોરીનો જન્મ દિવસ

સાવરકુંડલા તા ૦૧ : અમરેલી જીલ્લા કોંગ્રેસ મહામંત્રી અને પત્રકાર ઇકબાલભાઇ ગોરીનો આવતી કાલ તા ૦૨ ના રોજ રવિવારે જન્મ દિવસ છે, તેઓ ૪૮ માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. તેઓનો જન્મ તા. ૨/૬/૧૯૭૨ ના રોજ ફતે મામદ જમાલભાઇ ગોરીને ત્યાં થયેલ. છેલ્લા ત્રણ દાયકાથી રાજકીય, સામાજીક, શૈક્ષણીક તેમજ રચનાત્મક પ્રવૃતિ સાથે સંકળાઇને લોકોની નિઃસ્વાર્થે સેવાઓ બજાવે છે અને બજાવતા આવેે છે. અડધી રાત્રે લોકોના કામ માટે તત્પર રહે છે. તેના જન્મ દિવસ નિમીતે તેમના સગા-સબંધી-મિત્ર વર્તુળો એડવાન્સ શુભેચ્છા આપવા મો. ૯૮૨૪૮ ૩૩૪૬૦ ઉપર આપી રહેલ છે.

(2:10 pm IST)