Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

યુવાન પત્રકાર સંજય ડાંગરનો જન્મ દિવસઃ ૩૪માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ :.. ૬ વર્ષથી મિડીયા ક્ષેત્રે યશસ્વી ફરજ બજાવી રહેલ અને ધ્રોલ તાલુકા ભાજપના મીડીયા કન્વીનર તરીકે ફરજ બજાવતા યુવાન પત્રકાર શ્રી સંજય ડાંગરનો આજે જન્મ દિવસ છે. ૩૩ વર્ષ પુરા કરી ૩૪માં વર્ષમાં પ્રવેશ કરી રહેલ સંજયભાઇ ઉપર (મો. ૭પ૬૭૯ ૭૦૬૭૯) ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે. હંમેશા સહુને મદદરૂપ થવા તત્પર એવા શ્રી સંજય ડાંગરના મિતભાષી સ્વભાવથી બહોળો મિત્ર સમુદાય ધરાવે છે.

(2:10 pm IST)