Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

ક્ષત્રિય અગ્રણી હરપાલસિંહનો જન્મદિન

રાજકોટ, તા. ૧ : બી.એસ.એન.એલ.ના સુવિધા ટેલીકોમમાં ફરજ બજાવતા ક્ષત્રિય આગેવાન હરપાલસિંહ ગુલાબસિંહ જાડેજાનો આજે જન્મદિન છે. હરપાલસિંહ આજે તેઓની જીવનયાત્રાનાં ૫૧માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. મિત્રો - શુભેચ્છકો પરીવારજનો તેઓ પર જન્મદિનની શુભેચ્છાઓ વરસાવી રહ્યા છે. તેમનો મો.૯૩૨૮૦ ૬૯૮૨૪ છે.

(11:50 am IST)