Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

''આપ''ના કે.કે. પરમારનો જન્મદિવસ

રાજકોટઃ રાજકોટ જીલ્લા અદાલત તથા નિવૃત સીવીલ કોર્ટ રજીસ્ટ્રાર તેમજ આમ આદમી પાર્ટીના સીનીયર નેતા અને સામાજીક અગ્રણી કે.કે. પરમારનો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના ૬૩ વર્ષ પુરા કરી ૬૪માં વર્ષમાં પ્રવેશ કરતા હોય તેઓને મિત્રો, વડીલો, સામાજીક સંસ્થાઓ દ્વારા મો.૯૮૯૮૩ ૮૧૧૩૩ ઉપર શુભેચ્છા વર્ષા થઈ રહી છે.

(11:49 am IST)