Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

જીલ્લા ભાજપના ઉપપ્રમુખ મનસુખભાઈ રામાણીનો આજે જન્મદિવસ

રાજકોટઃ રાજકોટ જીલ્લા ભાજપના ઉપપ્રમુખ,ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટના પૂર્વ ટ્રસ્ટી, રામાણી પરિવાર ટ્રસ્ટના પ્રમુખ મનસુખભાઈ રામાણીનો જન્મદિવસ છે. તેઓ જીવનના ૫૬ વર્ષ પૂર્ણ કરી ૫૭માં વર્ષમાં પ્રવેશી  રહ્યા છે. તેઓ  છેલ્લા ૩૧ વર્ષથી ઈલેકટ્રોનિકસ ક્ષેત્રે રામાણી સેલ્સ, શ્રી રામ કોર્પોરેશનના નામથી જાણીતા છે. તેઓ ગોદરેજ કંપનીના રાજકોટ શહેર અને સૌરાષ્ટ્રના ડીસ્ટ્રીબ્યુટર છે. (મો.૯૯૭૯૧ ૪૪૧૪૪)

(11:45 am IST)