Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

'રેરા'ના અધિક કલેકટર બી.જે. પટેલનો બર્થડે

રાજકોટ : રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટી (રેરા)ના અધિક કલેકટર શ્રી બી. જે. પટેલ આજે જન્મદિનની શુભેચ્છા વર્ષાથી ભીંજાઇ રહ્યા છે.

તેમનો જન્મ તા. ૧ જુન ૧૯૬૬ ના દિવસે થયેલ. આજે પ૪ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ બી.એસ.સી. બી.એઙ છે. અગાઉ જૂનાગઢ અને ભાવનગરમાં પ્રાંત અધિકારી પદે તેમજ તત્કાલીન આરોગ્ય પ્રધાન શંકર ચૌધરીના અંગત સચિવ તરીકે ફરજ બજાવી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯ પ૮૬પ૯

મો. ૯૪ર૬ર ૮૪૬૧ર ગાંધીનગર

(11:44 am IST)