Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

સોમનાથ-પ્રભાસ-પાટણના પોલિસ ઇન્સપેકટર જી.એમ.રાઠવાનો જન્મદિવસ

પ્રભાસ-પાટણ તા.૧: સોમનાથ-પ્રભાસ-પાટણના પોલિસ ઇન્સપેકટર જી.એમ.રાઠવાનો આજે ૧ જૂન જન્મદિવસ છે તેઓ જીંદગીના પર વર્ષ પૂર્ણ કરી ૫૩મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.

૧૯૯૦માં રાષ્ટ્રસેવા-ધગશથી ગુજરાત પોલિસમાં જોડાયા કોન્સ્ટેબલ તરીકે જોડાયા બાદ ૨૦૦૯માં પ્રમોશનથી પી.એસ.આઇ.બન્યા જેમાં અમદાવાદમાં ત્રણ વરસ, પાંચ વરસ ભરૂચ, અંકલેશ્વર, ઝગડીયા ત્યાર પછી પ્રમોશન મેળવી રાજકોટ પી.આઇ.બન્યા અને રાજકોટ-એ-ડીવીઝન પછી સોમનાથ મંદિર સુરક્ષા ત્યાર બાદ હાલ પ્રભાસ-પાટણ પી.આઇ.તરીકે કાર્યરત છે. તેમના જન્મદિને મિત્રો શુભેચ્છકો દ્વારા તેમની મોબાઇલ મો.૯૯૦૯૭ ૬૩૧૩૫ ઉપર શુભેચ્છા મળી રહી છે.

(11:17 am IST)
  • મુંબઈના ગ્રાન્ટ રોડ ઉપર આજે બપોરે ધોધમાર વરસાદ શરૂ access_time 4:28 pm IST

  • ૧૫મી સુધી વરસાદી માહોલ જળવાઈ રહેશે : તોફાની પવન ફૂંકાશે : હવામાન વિભાગના ડાયરેકટર શ્રી જયંત સરકારે જણાવ્યું કે વેરાવળથી દક્ષિણ પશ્ચિમે ૧૧૦ કિ.મી. અને પોરબંદર દક્ષિણે ૧૫૦ કિ.મી. દૂર છે. વાવાઝોડુ લેન્ડ નહિં થાય પણ જોરદાર પવન સાથે ભારે વરસાદ પડશે. આજથી ત્રણ દિવસ વરસાદી માહોલ રહેશે. access_time 3:34 pm IST

  • લાઠી-ખાંભામા ૧, અમરેલીમા અડધો ઇંચ :અમરેલી જીલ્લામાં વાવાઝોડાની અસરથી જનજીવન ઠપ્પ access_time 3:47 pm IST