Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

અનવરભાઈ દલનો આજે જન્મદિવસ

રાજકોટઃ સામાજીક કાર્યકર અનવરભાઈ દલનો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના ૬૧ વર્ષ પૂર્ણ કરી ૬૨માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેઓને જન્મદિને મો.૯૯૭૯૩ ૫૦૧૫૪ ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે.

(3:46 pm IST)