Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

રાજકોટના વેપારી કિરીટ પટેલના ન્‍મદિનની દ્વારકામાં ઉજવણી

રાજકોટઃ મોઢવણિક સમાજના અગ્રણી અને દીકરાનું ઘર વૃદ્ધાશ્રમના સંચાલક મંડળના કારોબારી સભ્‍ય શ્રી કિરીટભાઈ ચંદુભાઈ પટેલનો ગઈકાલે રવિવારે જન્‍મદિન ᅠહતો. દીકરાના ઘર પરિવાર દ્વારા દેવભૂમિ દ્વારકા સાથે શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.

શ્રી કિરીટ પટેલ મૂળ જસદણના વતની છે, ત્‍યાંથી હવેલીના પ્રમુખ તરીકે સેવા આપે છે. વેપાર અને બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. ગઈકાલે શરૂ થયેલ જન્‍મદિનની શુભેચ્‍છા વર્ષા આજે પણ ચાલુ છે.

મો. ૯૮૭૯૮ ૭૧૮૧૮ - રાજકોટ

(1:43 pm IST)