Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

જામનગરનાં દર્શન કનખરાનો જન્મદિન

જામનગર, તા.૨૫: સર્વધર્મ સોશ્યલ ગ્રુપના પ્રમુખ રમેશભાઇ કનખરાનો પૌત્ર તેમજ છેલ્લા ૨૭ વર્ષથી પત્રકારિત્વ કરતા પરેશભાઇ કનખરાનો પુત્ર તેમજ યશ પબ્લીસીટી ચલાવતા યશ કનખરાનો ભાઇ દર્શન કનખરાનો આજે જન્મદિન છે. જામનગરમાં ડિઝાઇનીંગ ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતા અમિત ડિઝાઇનીંગ અને આશાપુરા ટ્રેડિંગ કુાં.ના માલિક છે. મો.નં.૯૯૭૮૬૭૯૩૯૨ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(12:39 pm IST)