Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

ગીર-સોમનાથ માહીતી ખાતાના અનવરભાઇ સોઢાનો જન્મદિન

પ્રભાસપાટણઃ ગીર-સોમનાથ જીલ્લા માહીતી ખાતાના ફરજનિષ્ઠ કર્મચારી અનવરભાઇ સોઢાનો આજે જન્મદિવસ છે.

તેઓ તા.૨૪-ર-૧૯૬૭ના રોજ કચ્છમાં જન્મેલા અને ૧૯૮૭ થી ખેડબ્રહ્મામાં જોડાયા ત્યાર બાદ પંચમહાલ, સંતરામપુર, દ્વારકા, ધાનેરા-બનાસકાંઠા, મુંદ્રા, ભચાઉ ધરતીકંપ વખતે ભુજ અને હાલ ગીર-સોમનાથ ખાતે ફરજ બજાવી રહયા છે. તેમના જન્મદિને ઠેર-ઠેરથી અભિનંદન શુભેચ્છા વરસાદ મોબાઇલ નંબર ૯૪ર૬૪ ૮૭૬ર૬ ઉપર થઇ રહી છે.

(11:44 am IST)