Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

સાવરકુંડલા મિકેનીકલ એન્જીનીયર અકીલ ગોરીનો જન્મદિવસ

સાવરકુંડલા,તા.૧૧:પ્રેસ રિપોર્ટર ઇકબાલગોરીના ભત્રીજા અને ઇબ્રાહિમભાઈ ગોરીના દીકરો મેકિંનિકલ એન્જીનીયર અકીબ ગોરીનો આજે જન્મ દિવસ છે. તેણે ૨૪ માં વર્ષમાં પ્રવેશઙ્ગ કર્યો છે.

ઙ્ગતારીખ ૧૧/૭ /૧૯૯૭નારોજ ઇબ્રાહિમભાઈ ગોરીના ઘેર જન્મ લેનાર અકીબ ગોરી ના પિતા ઇબ્રાહિમભાઈ ગોરી પહેલેથી  જગરીબ સ્થિતિમાં કાળી મજૂરી અને રાત દિવસ મહેનત કરી અકીબને ભણાવીને ડિગ્રીષ્ટ બનાવની નેમ અને સ્વપ્નું ઇબ્રાહિમભાઈ ગોરી સાકાર થયું એટલે અકીબ ગોરીએ પણ આ હાઈફાઈ યુગ માં એકદમ સાદગીભર્યું જીવન જીવી રાજકોટ ખાતેની આત્મીય કોલેજમાં મેકેનિકલ એન્જીનીયર બનેલ છે અને ગુજરાતની નામાંકિત અદાણી સ્પોટમાં સર્વિસઙ્ગ કરેછે નાની ઉમર ના સંઘર્ષ અને પરિક્ષમ કરી આગળ આવેલ અકિબગોરીના જન્મ દિવસ નિમિત્ત્।ે તેમના સગા સબધી મિત્ર વર્તુળો શુભેચ્છા આપવા આતુર બન્યા છે તેમનો મોબાઈલ નંબર ૯૬૦૧૭૭૪૭૦૨ છે.

(1:08 pm IST)