Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

જસદણ ભાજપના યુવા અગ્રણી અલ્પેશભાઇ રૂપારેલીયાનો જન્મ દિન

જસદણ તા. ૧૦ :.. ભાજપાના યુવા અગ્રણી અલ્પેશભાઇ રૂપારેલીયાનો આજે જન્મ દિવસ છે.

ખેડૂતોના પ્રશ્ને તથા સમાજ સેવામાં અગ્રેસર રહેતા સામાજીક કાર્યકર અલ્પેશભાઇ જીવન યાત્રાના ૩૪ વર્ષ પુર્ણ કરીને ૩પ માં  વર્ષમાં પ્રવેશ કર્યો છે તેવોના ધર્મપત્ની અનિતાબેન રૂપારેલીયા પાલીકામાં કોર્પોરેટર તરીકે સેવા આપે છે. ભાજપ સાથે જોડાયેલા છે.

દાન પુણ્ય કરનાર ઉદાર સેવાભાવી અલ્પેશભાઇને મીત્રો-સ્નેહીજનો-આગેવાનો દ્વારા તેમના મો. નં. ૯૮ર૪૯ ૦પ૧૭૧ ઉપર જન્મ દિનની શુભેચ્છા રહી છે.

(11:16 am IST)