Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

સંગીત નાટક અકાદમીના સચિવ જે.એમ.ભટ્ટને હેપ્પી બર્થ ડે

રાજકોટ : ગુજરાત રાજય સંગીત નાટક અકાદમીના વર્તમાન સભ્ય સચિવ અને નિવૃત અધિકલેકટર શ્રી જે.એમ. ભટ્ટનો જન્મ ૧૯૬૦ ના વર્ષની ૧૦ જુલાઇએ થયેલ તેમને આજે ૬ર મું વર્ષ બેઠુ છે. તેઓ ભૂતકાળમાં ધ્રાંગધ્રામાં પ્રાંત અધિકારી, મહેસાણા-અમદાવાદમાં સ્ટેમ્પ ડયુટીના નાયબ કલેકટર, તાપીમાં નિવાસી નાયબ કલેકટર, અમરેલીમાં નિવાસી અધિક કલેકટર વગેરે પદ પર કામગીરી કરી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯-ર૩રપ૪પપર

મો. ૯૪ર૭૭ ૦ર૧૮૦ ગાંધીનગર

(2:42 pm IST)