Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

યુવા ભાજપના ભરતભાઇ ઢોલરીયાનો જન્મદિવસ

રાજકોટઃ કસ્તુરબાધામ (ત્રંબા)ની રાધિકા સ્કૂલના ચેરમેન યુવા ભાજપ અગ્રણી ભરતભાઇ મુળજીભાઇ ઢોલરીયાનો આજે જન્મદિવસ છે. ૨૦૦૦થી ભાજપમાં તેઓ સતત કાર્યરત છે. અનેક સેવાકિય પ્રવૃતિઓમાં પણ તેઓ સતત આગળ રહે છે. કુશળ અને શ્રેષ્ઠ કામગીરી માટે પણ તેઓ જાણીતા છે. નવ વર્ષથી યુવા ભાજપ કન્વીનર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

(8:53 pm IST)