Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

સ્કુલવાન એસોસીએશનના પ્રમુખ બહાદુરસિંહ ગોહેલનો જન્મ દિન

રાજકોટ તા. ૯ : શહેર સ્કુલ વાન એસોસીએશનના  પ્રમુખ બહાદુરસિંહ આર.ગોહેલનો આજે જન્મ દિવસ છે. તેઓ જીવનના પ૭ વર્ષ પૂર્ણ કરી પ૮માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. જન્મ દિવસ તા. ૯/૭/૧૯૬૩ છે. છેલ્લા ર વર્ષથી સ્કુલ વાન એસો.ના પ્રમુખ તરીકે અને વોર્ડ નં.૭ ના ભા.જ.પ.કાર્યકર છે.  કારડીયા રાજપુત સ્કુલવાન રીડેલ એસો.ના પ્રમુખ રહી ચુકેલા છે.જે મો.૯૩૭૪૧ ૧૩૭૪પ

(3:41 pm IST)