Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

આરોગ્ય મિશન નિયામક જે.ડી. દેસાઇનો જન્મદિન

રાજકોટ : રાજયના આરોગ્ય વિભાગ હેઠળના નેશનલ હેલ્થ મિશનના ડીરેકટર શ્રી જે.ડી. દેસાઇનો જન્મ તા. ૯ જુલાઇ ૧૯૬૩ના દિવસે થયેલ. આજે પ૮માં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે.

મૂળ ખેડા જિલ્લાના માતરના વતની શ્રી જે.ડી. દેસાઇ ર૦૦૯ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. તેઓ અગાઉ તત્કાલીન કેબીનેટ મંત્રી અને મુખ્યમંત્રી શ્રીમતિ આનંદીબેન પટેલના અંગત સચિવ, શાળાઓ માટેની કચેરીના નિયામક વગેરે સ્થાનો પર રહી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯-ર૩રપ૩ર૯૯, મો. ૯૦૯૯૯ ર૩૭૯૧, ગાંધીનગર

(11:51 am IST)