Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

એલઆઇસીના એડવાઇઝર કૌશીકભાઇ મણવરનો જન્મદિવસ

રાજકોટ,તા.૮: એલઆઇસીના એડવાઇઝરશ્રી કૌશિકભાઇ વી.મણવરનો આજે જન્મદિવસ છે. તેઓ ૧૮ વર્ષથી એજન્સી ધરાવે છે. બહોળા મિત્ર વર્તુળ ધરાવતા કૌશીકભાઇને મો. ૯૩૨૮૯ ૩૩૮૯૨ ઉપર શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.

(3:41 pm IST)