Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

નવાગઢઃ બ્રહ્મસમાજના સેવાભાવી યજ્ઞેસભાઇ દવેનો આજે જન્મદિવસ

નવાગઢ તા.૭ : અમદાવાદના રહેવાસીને સમસ્ત બ્રહ્મ સમાજની આગવી પ્રતિભા સમા યજ્ઞેસભાઇ દવેનો આજે જન્મ દિવસ મહત્વાકાંક્ષાની દોડ માણસને ''હું'' ને ''મારા'' સુધી સીમીતી કરનારી હોય છે. પણ કેટલાક વીરલાઓ હોયછ .ે જે ''હું'' ને ''મારા''થી ઉપર ઉઠીને ''સમાષ્ટિ'' નો વિચાર કરી શકે છે આવી જ વીરલ પ્રતિભા યુવા આઇકોન યજ્ઞેસભાઇ દવે અવિરત સેવા કાર્યો કરી રહેલ.

સમાજને સમગ્ર માનવજગતને સુખીને તંદુરસ્ત રાખવા કાયમ વચનબધ્ંધ યજ્ઞેસભાઇના તેમના શુભેચ્છકો જન્મદીનની શુભેચ્છા તેમના મો. ૯૮ર૪૦ પ૦૦૦૦ ઉપર વરસાવી રહ્યાની શુભેચ્છા મળી રહી છે.

(12:43 pm IST)