Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

વિકાસ એડવર્ટાઇઝીંગવાળા સુરેશભાઇ મામતોરાનો જન્મદિન

રાજકોટ તા. ૬ : વિકાસ એડવર્ટાઇઝીંગવાળા સુરેશભાઇ મામતોરાનો આજે જન્મ દિવસ છે. છેલ્લા ૩૦ વર્ષથી બ્રહ્મક્ષત્રિય સમાજ સમુહલગ્નમાં સેવા આપી રહ્યા છે. સમાજ સેવાના કાર્યોમાં હંમેશા મોખરે રહેતા સુરેશભાઇ મામતોરાએ સફળ જીવનના ૬૪ માં વર્ષમાં પ્રવેશ કરતા ઠેરઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે. તેમના મો.૯૭૨૪૮ ૯૮૮૭૯ છે.

(11:40 am IST)