Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

ડો. ઋત્વિજ પટેલ ઝીંદાબાદ... યુવા ભાજપ પ્રમુખનો જન્મદિન

રાજકોટ : ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ડો. ઋત્વિજ પટેલનો જન્મ ૧૯૮૪ ના વર્ષની ૬ જૂલાઇએ થયેલ. આજે ૩૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અગાઉ મોરચાના ખજાનચી તરીકે રહી ચૂકયા છે. અનેક કાર્યક્રમો અને જીવંત ટીવી ચર્ચાઓમાં તેમણે પોતાનું કૌશલ્ય બતાવ્યુ છે. પાર્ટીની કરોડરજ્જુ સમાન યુવા મોરચાને મજબુત નેતૃત્વ પુરૂ પાડી રહ્યા છે. મો. ૯૬૬ર૦ પ૪૭૦પ અમદાવાદ

(10:08 am IST)