Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

પ્રશાંત મોદીનો સોમવારે જન્મદિવસ

રાજકોટઃ અહિંના સદર બજારના જાણીતા વેપારી મોદી મગનલાલ ભાણજીના પૌત્ર અને જયસુખભાઇના પુત્ર પ્રશાંતનો તા.૬ના જન્મદિવસ છે. તેઓ જીવનના ૨૭ વર્ષ પુર્ણ કરી ૨૮માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છેે. (મો.૯૪૦૮૯૧૫૭૦૪)

(3:33 pm IST)