Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

રાણાવાવ બ્રહ્મસમાજ મહિલા પાંખના અગ્રણી નિકિતાબેન દેવાણીનો જન્મદિન

રાણાવાવ,તા.૪: બ્રહ્મસમાજ મહિલા પાંખના અગ્રણી અને ગુજરાત બ્રહ્મદેવતા સમાજ રાજ્યકક્ષાનાં મહિલા પાંખના સંગઠન મંત્રી નિકિતાબેન અનંતરાયભાઇ દેવાણીનો આવતીકાલે જન્મદિન છેે તેઓને જન્મદિનની એડવાન્સ શુભેચ્છા તેમના મોબાઇલ નં. ૯૫૩૭૮ ૧૫૨૬૨ ઉપર મળી રહી છે.

(12:47 pm IST)