Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

સુરેન્દ્રનગર અને દ્વારકાના પૂર્વ વિકાસ અધિકારી

અમદાવાદ કોર્પોરેશનના ઓએસડી મનીષકુમારનો કાલે જન્મદિન

રાજકોટ : અમદાવાદ ખાતે મહાનગરપાલિકામાં ખાસ ફરજ પરના અધિકારી તરીકે ફરજ બજાવતા શ્રી મનીષકુમારનો જન્મ તા.પ જુલાઇ ૧૯૮૪ ના દિવસે થયેલ. આવતીકાલે ૩૭માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ મૂળ રાજસ્થાનના વતની અને ર૦૧૩ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. 

ભૂતકાળમાં સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકામાં જિલ્લા વિકાસ અધિકારી, અમદાવાદમાં પ્રાદેશિક નગરપાલિકા કમિશનર વગેરે પદ પર રહી ચૂકયા છે.

મો.૯૯૭૮૪ ૦૮૭૧૩ અમદાવાદ

(11:22 am IST)