Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

રાજકોટના એક સમયના જિલ્લા વિકાસ અધિકારી

કાલે આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેનો જન્મદિન

રાજકોટ : ગુજરાતના આરોગ્ય કમિશનર શ્રી જયપ્રકાશ શિવહરેનો જન્મ તા.પ જુલાઇ ૧૯૭૪ના દિવસે થયેલ. આવતીકાલે ૪૭માં વર્ષમાં પ્રવેશ કરશે. અગાઉ રાજકોટમાં જિલ્લા વિકાસ અધિકારી, સાબરકાંઠા, સુરત અને તાપીમાં જિલ્લા કલેકટર, ભાવનગરમાં મ્યુનિસિપલ કમિશનર, સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રીજીયનના મુખ્ય વહીવટી અધિકારી વગેરે પદ પર રહી ચૂકયા છે. મૂળ યુપીના વતની અને ર૦૦રની બેચના આઇ. એ. એસ.કેડરના અધિકારી છે.

મો.૯૯૭૯૦ ૦પ૬પ૬ ગાંધીનગર

(11:20 am IST)