Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

બૌધ્ધ ધમ સંઘ ટ્રસ્ટના મહિલા અધ્યક્ષ શાંતાબેનનો જન્મદિન

રાજકોટ તા. ૧: અખિલ ભારતીય બૌધ્ધ ધમ સંઘ એન્ડ એજયુકેશન ટ્રસ્ટ, રાજકોટના રાષ્ટ્રીય મહિલા અધ્યક્ષ મકવાણા શાંતાબેનનો આજે જન્મદિવસ છે. લોકડાઉનમાં સતત લોકોની વચ્ચે રહી એક યોધ્ધાની માફક કામ કર્યું. આજે જન્મદિવસ નિમિતે સંસ્થાના રાષ્ટ્રીય પ્રમુખ ગૌતમ ચક્રવતી, ગુજરાત પ્રદેશ પ્રમુખ દેવશીભાઇ દાફડા, ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ અશોકભાઇ વાળા, ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ ભાનુબેન રાઠોડ, શહેર પ્રમુખ શાંતાબેન વાઘેલા, ગીતાબેન પરમાર, રેખાબેન, દક્ષાબેન, નરેન પ્રીયદર્શી, હેતલબેન જાદવ, સોલંકી શ્યામ, અમરશીભાઇ ચૌહાણ, રમેશભાઇ માવદીયા, મનુભાઇ ધાંધલ તથા તમામ કાર્યકરો, હોદેદારો, ટ્રસ્ટીઓએ અભિનંદન પાઠવેલ છે. તેમના મો. ૯૭૧ર૦ ૯પર૮ર

(2:51 pm IST)