Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

નવાગઢના સેવાભાવી વિપુલભાઇ રાદડીયાનો આજે જન્મદિવસ

નવાગઢ, તા., ૧:  સેવાભાવી વિપુલભાઇ રાદડીયાનો આજે જન્મદિવસ છે.

નવાગઢના પટેલ ચોક ખાતે નિર્માણ પામેલ ભવ્યાતીભવ્ય શ્રી રામ મંદિરમાં નવાગઢના અનેક યુવાનોએ સહયોગ આપેલ છે તેમાં વિપુલ રાદડીયા પણ બાકાત નથી. સાડી ઉદ્યોગ સાથે સંકડાયેલને સંઘર્ષમય છતા સેવાકીય સુવાસને કંઇક કરી છુટવાની ભાવના ધરાવતા વિપુલભાઇને તેમના ર૬માં જન્મદિનની મોબાઇલ નં. ૯૯૭૯૬ પ૮ર૬૮ ઉપર શુભેચ્છા મળી રહી છે.

(1:03 pm IST)