Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

નાયબ મુખ્યમંત્રી અધિક અંગત સચિવ

અધિક કલેકટર ઇશ્વરભાઇ પટેલનો કાલે જન્મદિન

રાજકોટઃ રાજયના નાયબ મુખ્યમંત્રીશ્રી ઇશ્વરભાઇ પટેલના અધીક અંગત સચિવ તરીકે ફરજ બજાવતા અધિક કલેકટર કક્ષાના અધિકારી શ્રી ઇશ્વરભાઇ પટેલનો જન્મ ૧૯૬૧ના વર્ષની ૧૮ ઓગષ્ટે થયેલ. આજે  પ૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ સાબરકાંઠા જિલ્લાના વતની અને વિજ્ઞાન સ્નાતક છે.

ફોન નં. ૦૭૯-ર૩રપ૦૧૧૦

મો. ૯૪ર૯૦ ૩૬ર૦ર.ગાંધીનગર

(1:19 pm IST)