Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

કાલે રાજકોટના પ્રાંત અધિકારી જે.કે. જેગોડાનો જન્મદિન

રાજકોટ તા.૧૭ : ગુજરાતના વહીવટી તંત્રમાં નિષ્ઠા અને પ્રતિષ્ઠાથી ધબકતા-ઝબકતા રાજકોટ શહેર-રના પ્રાંત અધિકારી (નાયબ કલેકટર) શ્રી જશવંત કે. જેગોડાનો જન્મ તા.૧૮ ઓગસ્ટ ૧૯૭૮ ના દિવસે થયેલ આવતીકાલનો સૂરજ તેમના માટે પ્રગતિશીલ જીવનના ૪રમાં વર્ષનો પ્રથમ દિવસ ઉગાડશે.

મૂળ બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના વતની શ્રી જે.કે.જેગોડા વિજ્ઞાન ક્ષેત્રે અનુસ્નાતક છ.ે અગાઉ સિદ્ધપુરમાં નાયબ કલેકટર, અરવલ્લીમાં નાયબ કલેકટર અને જિલ્લા પુરવઠા અધિકારી, સાબરકાંઠામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે.  શુભેચ્છકો આજથી જ તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે વધે તેમની નામના, એવી જન્મદિનની શુભકામના. ફોન નં. ૦ર૮૧-ર૪પ૦૩૬ર મો.૯૪ર૮૩ ૬૧૬૧૬ રાજકોટ

(1:17 pm IST)