Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

ભાણવડના યુવા પત્રકાર કિશનભાઇ ગોજીયાનો જન્મદિવસ

ભાણવડ તા ૧૭  : યુવા પત્રકાર કિશન જે. ગોજીયાનો આજે જન્મદિવસ છે. તા. ૧૭/૦૮ઈ૧૯૯૦ ના દિવસે જન્મેલા કિશનભાઇ જે. ગોજીયા (એમ.એ.બી.એઙ) સુધી અભ્યાસ કરેલ છે અને છેલ્લા ૧૧ વર્ષથી ભાણવડના પત્રકાર તરીકે કામ કરી ભાણવડ શહેર અને તાલુકા વિસ્તારના લોકોના પ્રશ્નોને વાચા આપવા હર હંમેશ તત્પરતા દાખવી લોકોના પ્રશનોને આબેહુબ રીતે રજુ કરી રહયા છે. તેમને મો.નં. ૯૪૨૮૮ ૬૫૬૬૦૯૭૩૭૮ ૫૬૭૮૯ પર શુભેચ્છાવર્ષા થઇ રહી છે.

(11:56 am IST)