Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

એડવોકેટ મહેશ ચાવડાની ટાઇટલ કલીયર કારકીર્દી : હેપ્પી બર્થ ડે

રાજકોટ તા. ૧૭ : સિવીલ અને રેવન્યુ કેસોમાં ખુબ જ ટુંકા ગાળામાં નામના મેળવી લેનાર યુવા એડવોકેટ મહેશ જી. ચાવડાનો આજે જન્મ દિવસ છે. સફળ જીવનના ૩૫ માં વર્ષમાં પ્રવેશી રહેલ મહેશભાઇ રાજકોટ રેવન્યુ બાર એસોસીએશનના કારોબારી સભ્ય તરીકે સંતુષ્ટ કામગીરી બજાવી રહ્યા છે અને ભારત સરકાર દ્વારા નોટરી મેજીસ્ટ્રેટ તરીકે તેઓની નિમણુંક થયેલ છે. અનેકે સામાજીક સેવાકીય  સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છે. સરળ સ્વભવાના મહેશભાઇને આજે જન્મ દિવસે સગા સંબંધી મિત્ર વર્તુળમાંથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે. તેમના મો. નં. ૮૫૩૦૮ ૦૦૦૦૮ છે.

(11:55 am IST)