Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

કાલે જામનગરના ડી.ડી.ઓ. પ્રશસ્તિ પારિકનો જન્મદિન

રાજકોટઃ જામનગર જિલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પારિકનો જન્મ તા.૧૫ ઓગષ્ટ ૧૯૮૬ના દિવસે થયેલ. આવતીકાલે ૩૪માં વર્ષમાં પ્રવેશ કરશે તેણી મૂળ રાજસ્થાનના જયપુરના વતની અને ૨૦૧૪ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે મદદનિશ કલેકટર (પ્રાંત અધિકારી) તરીકે ફરજ બજાવી ચૂકયા છે.

ફોન.નં.૦૨૮૮-૨૫૫૨૪૦૨

મો.૯૯૭૮૪ ૦૬૨૩૫ - જામનગર

 

(12:02 pm IST)