Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

શહેરી વિકાસના ડે.સેક્રેટરી આર. સી. સથવારાનો જન્મદિન

રાજકોટઃ રાજયના શહેરી વિકાસ વિભાગમાં નાયબ સચિવ તરીકે ફરજ બજાવતા આર.સી.સથવારાનો જન્મ તા.૧૪ ઓગષ્ટ ૧૯૬૪ના દિવસે થયેલ. આજે પ૬માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ સચિવાલય કેડરના અધિકારી છે. એમ.કોમ.ની પદવી ધરાવે છે અગાઉ ગૃહ વિભાગમાં તેમજ પંચાયત વિભાગમાં ફરજ બજાવતા હતા.

ફોન.૦૭૯-૨૩૨૫૧૧૧૮

મો.૯૯૭૮૪ ૦૧૯૪૧ - ગાંધીનગર

(3:29 pm IST)