Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

ખેડા ડી.આર.ડી.એ. નિયામક કે.ડી. લાખાણીનો જન્મદિન

રાજકોટઃ ખેડામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક તરીકે કાર્યરત અધિક કલેકટર કે.ડી. લાખાણીનો જન્મ ૧૯૬૬ના વર્ષની ૧૩ ઓગષ્ટે થયેલ. આજે ૫૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. અગાઉ રાજકોટ સિંચાઈ ખાતામાં જમીન સંપાદન અધિકારી, વડોદરાની સર સયાજીરાવ હોસ્પિટલમાં વહીવટી અધિકારી વગેરે સ્થાનો પર રહી ચૂકયા છે.

ફોનઃ ૦૨૬૮-૨૫૬૨૨૧૩,

મો. ૯૮૨૫૨ ૨૦૧૮૨ - નડીયાદ

(11:36 am IST)