Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

કાલે જી.પી. એસ.સી.ના સંયુકત સચિવ પ્રશાંત જોષીનો જન્મદિન

રાજકોટઃ ગુજરાત જાહેર સેવા આયોગમાં સંયુકત સચિવ તરીકે કાર્યરત જી.એ.એસ.કેડર (અધિક કલેકટર)ના અધિકારી શ્રી પ્રશાંત આર.જોષીનો જન્મ તા.૧૧ ઓગષ્ટ ૧૯૬૪ના દિવસે થયેલ કાલે છપ્પનમાં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ મૂળ ભાવનગર પંથકના વતની અને કૃષિક્ષેત્રે અનુસ્નાતક છે. અગાઉ સેટલમેન્ટ કચેરીમાં ઓ.એસ.ડી, કચ્છ જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં નિયામક વગેરે સ્થાનો પર રહી ચૂકયા છે. ફોન નં.૦૭૯-૨૩૨૫૮૯૬૧ મો.૯૮૨૫૦ ૪૩૩૪૨ ગાંધીનગર.

(4:31 pm IST)