Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

નવાગઢના સેવાભાવી મેહુલભાઇ જાગાણીનો આજે જન્મદિવસ

નવાગઢ,તા.૯: શ્રી રામ મંદિરના પાયાના પથ્રા સમા મેહુલભાઇ જાગાણી નો આજે જન્મદિવસ છે.

લેઉઆ પટેલ સમાજના આ યુવાન ઉપર 'માં'લક્ષ્મીજીની અપાર કૃપા તથા 'માં' ખોડલના આર્શીવાદ વરસી રહ્યા છે.પોતાની યુવાની લોકસેવામાં ખર્ચી રહ્યાં છે. મિત્રો શુભેચ્છઓ દ્વારા તેમને મોબાઇલ નંબર ૯૯૧૩૭ ૫૫૫૫૫ જન્મદિન મુબારકતા મળી રહેલ છે.

(1:12 pm IST)