Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

જસદણ ભાજપના કોર્પોરેટર માધવીબેન વસાણીનો જન્મદિન

આટકોટ તા. ૮ :.. જસદણનાં આટકોટ રોડ પર હરીકૃષ્ણનગર-ર માં ગંગભુવન ખાતે રહેતા અને નગરપાલિકામાં ભાજપનાં વોર્ડ નં. ૬ નાં કોર્પોરેટર અને ક્રિષ્ના અંગ્રેજી માધ્યમિક શાળાનાં પ્રિન્સીપાલ, જસદણ, લોહાણા મહાજનનાં ઉપપ્રમુખ તથા નગરપાલિકાના બાગ - બગીચા સમિતિનાં ચેરમેન તરીકે હંમેશા સક્રિય રહીને કામગીરી કરતા માધવીબેન (સોનલબેન) તેજસભાઇ વસાણીનો આજે જન્મદિવસ છે અને તેઓ તેમના જીવનનાં ૩પ વર્ષ પુર્ણ કરી ૩૬ માં વર્ષમાં પ્રવેશ્યા છે.ત્યારે સમાજ સાથે હંમેશા જોડાયેલા, પ્રજાનાં કામને નિષ્ઠાપૂર્વક પુર્ણ કરીને લોકચાહના મેળવનાર ભાજપનાં મહીલા કોર્પોરેટરને ઠેરઠેર થી ઇ-મેલ Veer Vasani24@gmail.com તથા મો. નં. ૯૭૩૭૯ ૩૦૭૧૭ પર શુભેચ્છાનો વરસાદ થઇ રહ્યો છે.

(1:27 pm IST)