Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

ભાવનગરના માર્વિક દવેનો જન્‍મદિવસ

ભાવનગર તા. ૨૧ : શહેરના ઘોઘા સર્કલ વિસ્‍તારમાં રહેતા પીન્‍ટુભાઇ દવે અને બિંદ્રાબેન દવેના લાડલા પુત્ર માર્વિક નોઆજે તા.૨૧ જાન્‍યુઆરી ના રોજ જન્‍મદિવસ છે. દાદી કુસુમબેન એમ. દવે, મમ્‍મી બિન્‍દ્રાબેન, પપ્‍પા પીન્‍ટુભાઇ, દાદા કાળુભાઈ દવે, દાદી નયનાબેન  ,નાની રતનબા સોઢા,મોટાજી વિજયભાઈ,નાનીજી નેહાબેન સહિતના પરિવારજનોના લાડ પ્‍યાર વચ્‍ચે માર્વિક એ એક વર્ષ પૂર્ણ કરી આજે બીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે.મો.૯૮૭૯૧૧૩૬૦૧.

 

(11:54 am IST)