Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

જૂનાગઢ અને અમદાવાદના પૂર્વ કલેકટર

રાજયના અધિક મુખ્ય સચિવ સુનયના તોમરનો જન્મદિન

રાજકોટ : રાજયમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગમાં અધિક મુખ્ય સચિવ તરીકે કાર્યરત શ્રીમતી સુનયના તોમરનો જન્મ તા. ૧ ડીસેમ્બર ૧૯૬પ ના દિવસે થયેલ આજે પ૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેણી મૂળ હરીયાણાના વતની અને ૧૯૮૯ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે.ભૂતકાળમાં જૂનાગઢ અને અમદાવાદ જિલ્લા કલેકટર તેમજ રાજયમાં શિક્ષણ, વાહન વ્યવહાર, ઉંર્જા અને પેટ્રોકેમીકલ્સ વગેરે વિભાગના મંત્રી તરીકે રહી ચૂકયા છે.
ફોન નં. ૦૭૯-ર૩રપ૪૮૧૭
મો. ૯૯૭૮૪ ૦૭૯૯પ ગાંધીનગર

 

(10:34 am IST)