Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

વોર્ડ નં.૧૩ ના યુવા ભાજપ પ્રભારી હાર્દિક ટાંકનો જન્મ દિવસ

રાજકોટઃ મારૂતિ ડેવલોપર્સ- રાજકોટ વાળા હાર્દિકભાઈ વિનુભાઈ ટાંકનો આજે જન્મ દિવસ છે. તેઓ વોર્ડ નં.૧૩ના યુવા ભાજપ પ્રભારી છે. સાથોસાથ તેઓ શાસ્ત્રીનગર સોસાયટી ઓનર્સ એસોસિએશનના કમિટી મેમ્બર, રાજકોટ બિલ્ડિંગ કોન્ટ્રાકટર એસોસિએશનના કમિટી મેમ્બર તેમજ રાજકોટ શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા કાઠીયાવાડ સમાજ યુવા અગ્રણી છે.મો.૮૪૩૪૫ ૭૭૭૭૭

(2:44 pm IST)