Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

સાવરકુંડલાના સેવાભાવી મુસ્લિમ યુવાન સદામ જાખરા નો જન્મ દિવસ

સાવરકુંડલા તા.૨૭   સાવરકુંડલા મુસ્લિમ યુવાન અને ફેમસ ચા વાળા સદામ જાખરા નો આજે જન્મ દિવસ છે.તેનો 32 માં વર્ષ માં પ્રવેશ થયો છે.

સાવરકુંડલા શહેર માં ફેમસ ચા વાળા થી પ્રખ્યાત અને સામાજિક કાર્યો કરવા માં અગ્રણી સદામ ઉમરભાઈ જાખરા નાની ઉમર માંથી લોકો ની  નિષ્ઠા પ્રામાણિકતા અને નિસ્વાર્થ પણે સેવા કરવા નો  અનોખો શોખ ધરાવેછે    એકદમ મિલન સંભાવના સદામ જાખરા યુવાનો નું જબરૂ મિત્ર મંડળ હોવા થી તેમને જન્મ દિવસ ની શુભકામ ના પાઠવવા તેમને તેમના મોબાઈલ નંબર 84859 79710 શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(4:41 pm IST)