Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

સહકારી મંડળીઓમાં રજીસ્ટ્રાર ડી.પી.દેસાઇને હેપ્પી બર્થડે

રાજકોટઃ રાજયની સહકારી મંડળીઓના રજીસ્ટ્રાર શ્રી ડી.પી.દેસાઇનો જન્મ તા. રર નવેમ્બર ૧૯૬૬ના દિવસે થયેલ. આજે પ૬માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ર૦૦૮ની બેચના આઇએએસ કેડરના અધિકારી છે. અગાઉ ગાંધીનગર અને વલસાડમાં જીલ્લા વિકાસ અધિકારી તથા શાળાઓ માટેના નિયામક પદે  રહી ચુકયા છે. વહીવટી ક્ષેત્રે વર્ષોના અનુભવી અધિકારી છે. ફોન નં. ૦૭૯-ર૩રપ૮૬૮ મો. ૯૯૭૮૪ ૦૧૪પ૩ ગાંધીનગર.

(11:26 am IST)