Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

શિવસેના વોર્ડ નં.૧૧ના સાગર ડોડીયાનો જન્મદિવસ

રાજકોટઃ શિવસેના વોર્ડ નં.૧૧ સંગઠન પ્રમુખ સાગરસિંહ ડોડીયાનો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના ૨૩ વર્ષ પુર્ણ કરી ૨૪માં વર્ષ પ્રવેશ કરી રહયા છે. તેઓના જન્મદિને લાલભા ડોડીયા, શનિ ડોડીયા, ગીત પટેલ, કેવલ ગજજર, વિ.એ જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. (મો.૯૬૨૪૧  ૭૮૨૪૧) (૪૦.૧૨)

(3:42 pm IST)